શ્રી શ્રી રવિશંકર નું ગૌરવ

કામધેનુ યુનિવર્સિટી સંચાલિત SMC ડેરી સાયન્સ કૉલેજ, ખેતીવાડી – આણંદ ખાતે પ્રોબાયોટિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન તારીખ 25 જુલાઈ, 2023 ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ક્વિઝ સ્પર્ધામાં આણંદની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો, અમારી શાળા શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરના
1) કુ. પ્રાચી પ્રજાપતિ (ધો.10)
2) કુ. નિશી ઠક્કર (ધો.10)
3) જૈનમ શાહ (ધો.9)

વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં પોતાની બુદ્ધી ક્ષમતાના આધારે ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યું હતું. તેમના આ શ્રેષ્ઠ પરિણામના સ્વરૂપે ક્વિઝ સ્પર્ધા દ્વિતીય નંબર પ્રાપ્ત મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના વિજેતા વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર માટે આ ગૌરવની ક્ષણો છે. શાળાપરિવાર આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે.